તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Chhota udaipur
  • Bodeli
  • જબુગામ| અકસ્માતઝોન ગણાત જુબામ પાવીજેતપુર હાઈવે માર્ગ પરના સુસ્કાલ ગામ

જબુગામ| અકસ્માતઝોન ગણાત જુબામ પાવીજેતપુર હાઈવે માર્ગ પરના સુસ્કાલ ગામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જબુગામ| અકસ્માતઝોન ગણાત જુબામ પાવીજેતપુર હાઈવે માર્ગ પરના સુસ્કાલ ગામ પાસે છોટાહાથી ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક યુવક અને તેની પાછળ સવાર વર્ષીય બાળાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી 108 ઈમર્જન્સી વાનમાં બન્ને કાકા ભત્રીજાને બોડેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા બાળકીનું માર્ગ પર મોત થયું હતું. જ્યારે યુવકને સારવાર માટે બોડેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ સંદર્ભે પાવીજેતપુર પોલીસ મથકે ફરિયાદ થવા પામી હતી.

સુસ્કાલ ગામ પાસે ટેમ્પોની ટક્કરે એકને ઇજા, બાળકીનું મોત

અન્ય સમાચારો પણ છે...