તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંખેડા |સંખેડાની નાગરિક સહકારી બેંક લી.ની તા.19મીએ 11 ડિરેક્ટરો માટેની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા |સંખેડાની નાગરિક સહકારી બેંક લી.ની તા.19મીએ 11 ડિરેક્ટરો માટેની ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં બેંકના 4650થી વધુ મતદારો મતદાન કરશે. ગત ચૂંટણીની સરખામણીમાં ચૂંટણીમાં 402 વધુ નવા બનેલા મતદારોના મતો નિર્ણાયક સાબિત થશે.સંખેડા ગામની ધી સંખેડા નાગરિક સહકારી બેંક લિ.ના 11 ડિરેક્ટરોની મુદત પુરી થતાં તેની ચૂંટણી માટે 22 ઉમેદવારો સામસામે ચૂંટણી લડી રહ્યા છે. વડોદરા,નસવાડી, ચલામલી, બોડેલી અને અન્ય ગામોમાં બેંકના મતદારો છે.

આજે સંખેડાની નાગરિક સહકારી બેંક લિ.ની ચૂંટણી યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો