તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંખેડા |સંખેડા તા.માં આજે છોટાઉદેપુર ખાણ ખનિજ ખાતાના કર્મચારીઓ તપાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા |સંખેડા તા.માં આજે છોટાઉદેપુર ખાણ ખનિજ ખાતાના કર્મચારીઓ તપાસ અર્થે આવ્યા હતા.આ તપાસ માટે કર્મચારીઓ સંખેડા તાલુકાના લોટીયા પાસે હતા.તે દરમિયાન બોડેલી તરફથી આવતી રેતી ભરેલી 2 ટ્રકોને અટકાવીને તેમની પાસેથી રોયલ્ટી પાસ માગતા મળી નહોતી.જેથી ટ્રકોના ડ્રાઇવરોની રેતી ક્યાંથી ભરી લાવ્યાએ બાબતેની પૂછપરછ કરતા તેઓ બોડેલી તાલુકાના પીઠા પાસેથી ભરી લાવ્યા હોવાની વિગતો જાણવા મળી હતી.આ સિવાય કર્મચારીઓ સંખેડા નજીકથી પણ એક ટ્રક ઝડપી પાડી હતી.

સંખેડા તાલુકામાંથી રોયલ્ટી ભર્યા વગરની ત્રણ ટ્રકો ઝડપાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો