બોડેલીમાં ચોરીના વધી રહેલા બનાવોથી ગ્રામજનો ચિંતિત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય વેપારી મથક બોડેલીનો વિસ્તાર ઘણો પથરાયેલો છે. ત્યારે પોલીસની ટૂંકી કામગીરી સામે તસ્કરોનો તરખાટ વધતા છેવટે જિલ્લા એસઓજીના પીએસઆઈએ ત્રણેય ગામના આગેવાનો સાથે મીટિંગ યોજીને પોલીસને સહયોગ આપવાની અપીલ કરી હતી.

ઉલ્લેખનીયછે, કે બોડેલી ઢોકલીયા ચાચક અને અલીપુરા ગામના છેડા એક બીજા સાથે જોડાયેલા છે.ધરફોડ ચોરીઓ અને દુકાનોમાં ચોરીના બનાવ સતત બન્યા છે. બોડેલી પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે તસ્કરોની કામગીરી હાવી રહી છે. આવા સંજોગોમાં ગ્રામજનો ભયનો અહેસાસ કરી રહ્યા છે અને સાથેસાથે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બોડેલી પોલીસ મથકમાં આગેવાનોની એક મીટિંગનું આયોજન કર્યું તેમાં માત્ર જિલ્લા એસઓજી પીએસઆઈ બરંડા ઉપસ્થિત રહીને ચોરીના વધેલા બનાવને અટકાવવા માટે ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...