વડાપ્રધાનનો સંવાદ કાર્યક્રમ રાજ બોડેલીમાં યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી|બોડેલી તાલુકાનો વડાપ્રધાન દ્વારા મહિલાઓનો સંવાદ કાર્યક્રમ રાજબોડેલી ખાતે રાખેલ છે. સ્વયંસેવી સંસ્થાઓની મહિલાઓ માટે ગુરુવારે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મહિલા સ્વયંસેવી સંસ્થાઓ સાથે દૂરદર્શન તેમજ નમો એપના માધ્યમથી સીધો સંવાદ કરશે. જિલ્લા-તાલુકા મહિલા મોરચાએ આગોતરું આયોજન કરવું. સાંસદ , ધારાસભ્ય, જિલ્લા, તાલુકા પંચાયતના સદસ્યો , લોકપ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ફોટોગ્રાફ્સ નમો એપ પર અપલોડ કરશો.

અન્ય સમાચારો પણ છે...