• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Bavla
  • તળાજાનાં ભારે વ્યસ્ત વાડીભાઈ મહેતા માર્ગનાં ગાંધીજીનાં બાવલા પાસેનાં ચોકમાં

તળાજાનાં ભારે વ્યસ્ત વાડીભાઈ મહેતા માર્ગનાં ગાંધીજીનાં બાવલા પાસેનાં ચોકમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાનાં ભારે વ્યસ્ત વાડીભાઈ મહેતા માર્ગનાં ગાંધીજીનાં બાવલા પાસેનાં ચોકમાં દિવસ દરમ્યાન તમામ પ્રકારનો ભરચક્ક ટ્રાફીક રહે છે. હાલ ચૂટંણીના માહોલમાં તાલુકા મથકે લોકોની અવરજવર વધી જતા બેવડાયેલા ટ્રાફીકનાં ચક્રવ્યુહમાંથી સામાન્ય રાહદારીને પસાર થવું પણ જોખમી હોય છે. ત્યારે સવાર-સાંજ મહિલાઓ, બાળકો અને અશક્તો માટે ‘જાયે તો જાયે કહાં’સે એવો માહોલ સર્જાય છે. તસવીર-ભાસ્કર

ટ્રાફીકનાં ચક્રવ્યુહમાં આમ આદમી

અન્ય સમાચારો પણ છે...