તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સવિનય સંમ્મલિત શાળામાં પરિસરમાં વૃક્ષારોપણ કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાવળામાંહાઇ-વે પર આવેલી રાષ્ટ્રીય અંધજન મંડળ ( ગુ.રા.શાખા) સંચાલિત સવિનય સંમ્મલિત વિદ્યાલયખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.. પ્રસંગે ઉરસ્થિત શાળાના આચાર્ય સોનલબેન સુતરીયા, પાર્થ યાજ્ઞીક, સર્વધર્મ સમિતિના ભરતસિંહ ઉપરાંત વાલીઓ , વિદ્યાર્થીઓ, શિક્ષકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાળાના કમ્પાઉન્ડમાં એક-એક વૃક્ષનું વાવેતર કર્યુ હતું. શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને વૃક્ષનું મહત્વ સમજાવતાની સાથે સાથે વૃક્ષના ફાયદાઓ વિશે અવગત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો