તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Bavla
  • બાવળા તાલુકાના રજોડા ગામમાંથી દર વર્ષે ભાવનગર ખોડિયાર માતાજીનાં મંદિરે

બાવળા તાલુકાના રજોડા ગામમાંથી દર વર્ષે ભાવનગર ખોડિયાર માતાજીનાં મંદિરે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા તાલુકાના રજોડા ગામમાંથી દર વર્ષે ભાવનગર ખોડિયાર માતાજીનાં મંદિરે નવરાત્રિએ ધજા ચઢાવવામાં માટે પગપાળા સંઘ નીકળે છે. વર્ષે પણ રજોડા ગામમાંથી મોટી સંખ્યામાં ભક્તો પગપાળા સંઘમાં જોડાઇને નવરાત્રિના પ્રથમ દિવસે ભાવનગરના રાજપરા ખાતે આવેલાં ખોડિયાર મંદિરે પૂજા-અર્ચના, હવન કરીને ધજા ચઢાવશે. સંઘ સાથે તાલુકા પંચાયતના સદસ્ય ચેતનસિંહ ગોહિલ, ગામના સરપંચ, આગેવાનો ઉપરાંત અન્ય રહીશો પણ મોટી સંખ્યામાં જોડાયા છે.તસવીર -ભરતસિંહ ઝાલા

રજોડાથી ભાવનગર પગપાળા સંઘ રવાના

અન્ય સમાચારો પણ છે...