તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Bavla
 • બાવળા | બાવળામાંઆવેલાં અમૃતબાગમાં જિલ્લા કક્ષાનો 70મો સ્વાતંત્રય દિવસની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળા | બાવળામાંઆવેલાં અમૃતબાગમાં જિલ્લા કક્ષાનો 70મો સ્વાતંત્રય દિવસની ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાવળા | બાવળામાંઆવેલાં અમૃતબાગમાં જિલ્લા કક્ષાનો 70મો સ્વાતંત્રય દિવસની ઉજવણી ઉજવણી પ્રસંગે બાવળા નગરપાલિકા અને જિલ્લા વહીવટ તંત્ર દ્વારા રવિવારે રાત્રે 7.30 વાગ્યાથી બાવળા સાલણંદ રોડ પર આવેલી લોહાણા મહાજનવાડી ખાતે દેશભક્તિ ગીતોનો એક શામ દેશ કે નામ કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં ક્રેઝી બીટ્સ બાય સત્યેન વાઘેલા ગ્રૂપ દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવશે. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ આર.કે.પટેલ, કારોબારી સમિતિના ચેરમેન ચંદ્રકાંતભાઈપ ટેલ, ચીફ ઓફિસર પ્રણવ શાહ વગેરે હાજર રહેશે.

ભડાણા ગામે શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠાનો આજથી પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો