તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સળીયા ભરેલી આઇસરની લૂંટનો ત્રીજો આરોપી ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળાપાસેથી 22મી જુલાઇએ રાત્રે લોખંડના સળીયા ભરેલી આઇસર ગાડીના ચાલક મોહનભાઇ પાટીલ (રહે. રાજકોટ)ને ત્રણ આરોપીઓએ ચપ્પુથી ગળાના ભાગે ઇજા પહોંચાડીને આઇસર ગાડીની લૂંટ ચલાવી ભાગી છુટ્યા હતા. લૂંટમાં બે આરોપી ઝડપાઇ ગયા હતા, જ્યારે ત્રીજા આરોપીને પણ એસઓજીની ટીમે શુક્રવારે રાત્રે ઝડપી પાડી બાવળા પોલીસને સોંપ્યો છે. એસઓજીની ટીમને બાતમી મળી હતી કે લૂંટનો ત્રીજો આરોપી હારૂન શેખ (રહે. સરખેજ) રાત્રે ચાંગોદર આવવાનો છે. આથી ચાંગોદર પુલ નીચેથી એસઓજીની ટીમે તેને દબોચી લઇ બાવળા પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો