બાવળાની ધનવાડા શાળાએ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો

Bavla - બાવળાની ધનવાડા શાળાએ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો

DivyaBhaskar News Network

Sep 13, 2018, 02:10 AM IST
બાવળા | બીઆરસી બાવળા માર્ગદર્શિત સી.આર.સી ભાયલા કક્ષાનુ વિજ્ઞાન ગણિત પ્રદર્શન ચિયાડા પ્રાથમિક શાળામાં યોજાયું જેમા ધનવાડા પ્રાથમિક શાળાની કૃતિઓ વિભાગ-1માં પાક રક્ષક યંત્ર નામની કૃતિ તન્વીગોલતર અને તુરખા દ્વારા માર્ગદર્શક નરેન્દ્રભાઈ ઝાલા દ્વારા રજૂ કરાઈ. વિભાગ-3માં હવાના દબાણથી ચાલતી લિફ્ટ નામની કૃતિ હિરલ ગોલતર અને સુહાની ભરવાડ દ્વારા માર્ગદર્શક ભૂમિકાબેન દ્વારા રજૂ કરાઇ. બંને વિભાગના સ્પર્ધકોને આગામી તાલુકા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેવા માટે આચાર્ય પુષ્પાબેન પરમારે શુભેચ્છા પાઠવી હતી.

X
Bavla - બાવળાની ધનવાડા શાળાએ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી