તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Bavla
 • કાવિઠા આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા બહેનોની આરોગ્ય શિબિર યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાવિઠા આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા બહેનોની આરોગ્ય શિબિર યોજાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાવળાતાલુકાના કાવિઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત દર માસે આરોગ્ય સંસ્થાઓ ખાતે પુર્વ પ્રસૃતિ તપાસ, નિદાન સેવાઓ, જોખમી માતાઓની ઓળખ અને સારવાર આપવાના કાર્યક્રમ અનુસાર સગર્ભા બહેનોની આરોગ્ય શિબિર યોજાઇ હતી.

પ્રસંગે આઇઇસી ઓફીસર વિજય પંડિતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની માહીતી આપી હતી. કાવિઠાના ડો. રાકેશ મહેતાએ સગર્ભા મહિલાઓએ સમય સમય પર તપાસણી કરાવવાની સલાહ આપી હતી. તા.હેલ્થ ઓફીસર ડો. અલ્પેશ ગાંગાણીએ સગર્ભાવસ્થામાં બહેનોએ લેાવની કાળજી બાબતે વિગતવાર જાણકારી આપી હતી. પ્રસંગે જિલ્લા પંચાયતના ડીપીસી નીધીબહેન, અર્બન હેલ્થના ડીપીસી કોમલબેન વ્યાસ, ડો. કમલેશભાઇળ ત્રિવેદી ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો