તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાવળામાં સંવિધાન સન્માન યાત્રાનું સ્વાગત કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા | બાવળામાં ‘સંવિધાન સન્માન યાત્રા’નું આયોજન 2જી ઓક્ટોબરથી 10મી ડિસેમ્બર દરમિયાન કરાયું છે. આ યાત્રા 2જી ઓક્ટોબરથી ગુજરાતના દાંડી મુકામેથી નીકળી છે.આ યાત્રા ગુજરાતમાં વિવિધ સ્થળોએ ફરીને બપોરે બાવળા આવી પહોંચતાં યાત્રાનું જીલ્લા ખેડુત સંઘર્ષ સમિતિ દ્વારા કુલહારથી સ્વાગત કરાયું હતું. આ યાત્રા બાવળાથી અમદાવાદ જવા રવાના થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...