તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધનવાડા ગામે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા | વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ધનવાડા પ્રાથમિક શાળામાં કરાઇ હતી. વન્ય પ્રાણીની સલામતી માટે ધો.6થી 8ના બાળકો વચ્ચે વકૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. પ્રથમ ક્રમે તન્વી ગોલતર બીજા ક્રમે એકતા પરમાર અને ત્રીજા ક્રમે શોભના પરમાર આવ્યા હતા જેને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. ફોરેસ્ટ વિભાગના નટુભાઈ મકવાણા, તથા શિક્ષણ વિભાગના લક્ષ્મણભાઈ ભુનોતર, અજીતભાઈ રાઠોડ, નરેન્દ્રભાઈ ઝાલા, ભરતસિંહ પરમાર અને પ્રતિમા બેન પંડ્યા વિગેરે હાજર પૂરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...