તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Bavla
 • બાવળા |બાવળા તાલુકાના કલ્યાણગઢ સબ સેન્ટર ખાતે બાળકો માટે આરોગ્યલક્ષી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળા |બાવળા તાલુકાના કલ્યાણગઢ સબ સેન્ટર ખાતે બાળકો માટે આરોગ્યલક્ષી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાવળા |બાવળા તાલુકાના કલ્યાણગઢ સબ સેન્ટર ખાતે બાળકો માટે આરોગ્યલક્ષી શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઇએ ઓઆરએસનું દ્રાવણ પીવડાવીને બાળકને ગંભીર પરિસ્થિતિમાંથી કઇ રીતે બચાવી શકાય તે અંગે માહિતી આપી હતી. ઉપરાંત શિબિરમાં આરોગ્ય કર્મચારી દ્વારા ઓઆરએસનું દ્રાવણ બનાવવાની રીતનું નિદર્શન કર્યું હતું. આઇઇસી ઓફીસર વિજય પંડિતે જણાવ્યું હતું કે ઓઆરએસનું દ્રાવણ અંગે સમજણ આપી હતી. શિબિરમાં ગાંગડના આયુષ ડો. મહેન્દ્રભાઇ પટેલ, આરોગ્ય કર્મચારીઓ, મહિલાઓ મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા.

બાવળાના કલ્યાણગઢમાં બાળકો માટે આરોગ્યલક્ષી શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો