તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Bavla
  • બાવળા| બાવળામાંઆવેલી અનંતા સ્કુલમાં વિશ્વવાર્તા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળા| બાવળામાંઆવેલી અનંતા સ્કુલમાં વિશ્વવાર્તા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા| બાવળામાંઆવેલી અનંતા સ્કુલમાં વિશ્વવાર્તા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે બાળકોને શિક્ષકો દ્વારા વાર્તા કહેવામા આવી હતી તથા બાળકો પાસેથી પણ વાર્તાઓ સાંભળવામાં આવી હતી. કોઈ વાત વાર્તા થકી જો સમજવામાં આવે તો આપણે ‘શીરો જેમ ભોજન’માં તેમ ‘વાર્તા થકી માનસ’માં સરળતાથી ઉતારી શકાય છે તેમ અનંતા સ્કુલના મેનેજિંગ ડિરેક્ટર અનિરૂદ્ધસિંહ પઢેરીયાએ જણાવ્યું હતું.

બાવળાની અનંતા સ્કુલમાં વિશ્વવાર્તા દિવસની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો