જોરાપુરામાં આંખોની ચકાસણી અને નિ:શુલ્ક ચશ્મા વિતરણ

DivyaBhaskar News Network

Sep 13, 2018, 02:10 AM IST
Balasinor - જોરાપુરામાં આંખોની ચકાસણી અને નિ:શુલ્ક ચશ્મા વિતરણ
બાલાસિનોર | તાલુકાના જોરાપુરાની સરસ્વતી હાઈસ્કૂલમાં નિ:શુલ્ક આંખોની ચકાસણી અને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો હતો. જેમાં અંધજન મંડળ નડિયાદ, લાયન્સ કલબ બાલાસિનોર દ્વારા યોજાયેલા આ કેમ્પમાં કુલ 294 દર્દીઓને તપાસ્યા હતાં. જેમાં જરૂરિયાતમંદ 176 દર્દીઓને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જોરાપુરા સહિત આસપાસના ગામોના ગ્રામજનોએ લાભ લીધો હતો.

X
Balasinor - જોરાપુરામાં આંખોની ચકાસણી અને નિ:શુલ્ક ચશ્મા વિતરણ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી