બાલાસિનોરમાં પરિવર્તન અને પડકારો વિષય પર પ્રવચન

Balasinor - બાલાસિનોરમાં પરિવર્તન અને પડકારો વિષય પર પ્રવચન

DivyaBhaskar News Network

Sep 13, 2018, 02:06 AM IST
બાલાસિનોર | તાલુકાના જોરાપુરાની સરસ્વતી હાઈસ્કૂલમાં લાયન કવેસ્ટ ટીચર ટ્રેનીંગના પુસ્તકોનું વિતરણ રીઝીયન ચેરમેન લાયન ડો. વિમલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. વાલીઓને આશ્ચર્યજનક વર્ષો અને વિદ્યાર્થીઓને પરિવર્તન અને પડકારો પુસ્તકના વિતરણ બાદ ડો. વિમલભાઈએ પરિવર્તન અને પડકારો અંગે બદલાતા સમયમાં ઝડપી પરિવર્તન સાથે સાથે આવતાં પડકારો કેવી રીતે ઝીલવા ? તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં લાયન પ્રમુખ મનહરભાઈ ઠાકર સહિત મહાનુભાવો હાજર રહ્યાં હતાં.

X
Balasinor - બાલાસિનોરમાં પરિવર્તન અને પડકારો વિષય પર પ્રવચન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી