તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anklav
  • કંથારીયામાં પ્રચાર વખતે ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તુ તુ મૈં મૈં

કંથારીયામાં પ્રચાર વખતે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તુ-તુ મૈં મૈં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકલાવ : આંકલાવવિધાનસભા બેઠકના ઉમેદવાર હસાબા કુંવરબા રાજ રવિવારે આંકલાવ તાલુકાના વિવિધ ગામમાં પ્રચાર માટે નીકળ્યા હતા. આંકલાવ કોંગ્રેસનો ગઢ હોઈ કોંગ્રેસના કાર્યકરોએ બાબતને લઈને ભાજપના કાર્યકરો સાથે બોલાચાલી કરી હતી. દરમિયાન બોલાચાલી ઉગ્ર સ્વરૂપમાં પરિણમી હતી. જેમાં કેટલાંક કાર્યકરોએ ભાજપના કાર્યકરોને ધમકી આપી હતી. જેને પગલે મામલો આંકલાવ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...