તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેટાસી પાસે દેશીદારૂની હેરાફેરી કરતો બૂટલેગર ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકલાવનાભેટાસી ગામથી માંડવાપુરા વાસદ જવાના માર્ગ પર દેશીદારૂની હેરાફેરીમાં વડોદરા જિલ્લામાં દેશીદારૂ પહોંચાડવામાં આવે છે ત્યારે આંકલાવ પોલીસ સ્ટાફના માણસો દ્વારા પેટ્રોલિંગ સમયે એક બાઈકને શંકાના આધારે અટકાવીને તપાસહાધરી હતી તપાસ દરમિયાન બાઇક ચાલકે આગળ મુકેલા કાપડના થેલામાંથી ૨૪ નંગ દેશીદારૂની થેલી મળીઆવ્યો હતો.જેથી તેની પુરપરછ કરતાં તેણે પોતાનું નામ વિજયભાઈ શંકરભાઇ તળપદા રહે દોડકા,તા.સાવલી હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેને ઝડપી પાડીને બાઈક સાથે ટોટલ ૪૦,૯૬૦ નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે

અન્ય સમાચારો પણ છે...