તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નહેરમાં હાથ-પગ ધોવા ગયેલો કિશોર ડૂબ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરીયાવીનહેરમાં હાથ-પગ ધોવા માટે ગયેલા કિશોરનો પગ લપસતાં તે ડૂબી ગયો હતો. જેને કારણે તેનું મોત નીપજ્યું હતું. અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક યુવકનું નામ દર્શન રમેશભાઈ પઢીયાર છે. જે 16 વર્ષનો છે. તે મૂળ આંકલાવના ખડોલ ગામનો રહેવાસી છે અને હાલમાં તે બોરીયાવી ખાતે રહે છે. મંગળવારે બપોરે તે બોરીયાવીમાંથી પસાર થતી નહેરમાં હાથ-પગ ધોવા માટે ગયો હતો. સમયે પગ લપસતાં તે તણાયો હતો. જેનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...