તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anklav
  • આંકલાવ | આંકલાવતાલુકાની પ્રાથમિક શાળાઓના છેવાડાના ગામડાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંકલાવ | આંકલાવતાલુકાની પ્રાથમિક શાળાઓના છેવાડાના ગામડાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકલાવ | આંકલાવતાલુકાની પ્રાથમિક શાળાઓના છેવાડાના ગામડાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંગગર્ત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાંિતભાઇ સોઢા પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ કપિલાબહેન ચાવડા, ધારાસભ્ય નિરંજનભાઇ પટેલ, ધારાસભ્ય અમિતભાઇ ચાવડા, રાજુભાઇ તાંત્રિક, તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહ્યાં હતા. પ્રસંગે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અાંકલાવ તાલુકાના છેવાડાના ગામોમાં શિક્ષણ જાગૃતિ અભિયાન હાથ ધરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો