તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Anklav
 • મુંજકુવા ગામના કાશીપુરામાં પીવાના પાણીનો પોકાર ઊઠ્યો !

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંજકુવા ગામના કાશીપુરામાં પીવાના પાણીનો પોકાર ઊઠ્યો !

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આંકલાવનામુજકુવા ગામમાં આવેલા કાશીપુરા વિસ્તારમાં પીવાના પાણીની વારંવાર છતાં યોગ્ય નિકાલ કરવામાં આવતો હોવાથી ગ્રામજનોમાં રોષ ભભૂકયો.

કાશીપુરાના પાણી પ્રશ્ને સતત ત્રણ વર્ષથી દિલીપ એ. પઢિયાર એક કચેરીથી બીજી કચેરી ચક્કર લગાવી રજૂઆત કરી રહ્યો છે. જોકે, તેનો ઉકેલ આવતાં સ્થાનિકોને ખેતરોમાં આપેલા અલગ અલગ કુવામાંથી પીવાનું પાણી લાવવું પડે છે. બાબતે દિલીપ એ. પઢિયારએ જણાવ્યું કે ‘મુજકુવા ગ્રામ પંચાયત અને મુજકુવાના સરપંચ રાજકીય ભેદભાવ રાખે છે. બાબતે અમે છેલ્લા ત્રણ વર્ષની ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં લેખિતમાં રજૂઆત કરી છે.તેમ છતાં પ્રશ્ન હલ નહીં થાય તો તાલુકા પંચાયતને તાળાબંધી કરવામાં આવશે.’

કામ કરવાની જવાબદારી પંચાયતની બને છે

બાબતેઆંકલાવ તાલુકા વિકાસ અધિકારી આર.એલ. ચૌહાણને પૂછતા તેમને જણાવ્યું કે ‘હા અમને લેખિતમાં માહિતી મળી હતી અને અમે બાબતે ગ્રામ પંચાયતને જાણ કરી છે. અમે ફકત અહીંથી રજૂઆતને જે તે પંચાયતને ફોરવર્ડ કરી છે. કામ કરવાની જવાબદારી પંચાયતની હોય છે.’

ત્રણ વર્ષથી પાણીનો પ્રશ્ન ઉકેલવામાં પંચાયત બેદરકાર

સરપંચનું રાજકારણ, મત નહીં તો પાણી નહીં

તાલુકા પંચાયત કચેરીમાં અરજી અટવાઇ

છેલ્લાએક વર્ષથી તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં સમસ્યા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છતાં પ્રશ્ન હલ થતો નથી. એક વર્ષથી રિસિવ કરેલી અરજી સાઇડમાં મુકી રાખવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો