આમરોલ શાળાના વિદ્યાર્થી નેશનલ ચેમ્પિયનશિપમાં ઝળકયો

Anklav - આમરોલ શાળાના વિદ્યાર્થી નેશનલ ચેમ્પિયનશિપમાં ઝળકયો

DivyaBhaskar News Network

Sep 13, 2018, 02:06 AM IST
આંકલાવ | આંકલાવ તાલુકાની આમરોલ પ્રા. શાળા સરસ્વતીનગરના ધોરણ -2 નો વિદ્યાર્થી અનંત નિલેશભાઈ પટેલે યુસીએમએએસ આયોજિત નેશનલ લેવલ ચેમ્પિયનમાં અમદાવાદ ખાતે ભાગ લીધો હતો જેમાં તેને મેરીટ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. જે બદલ આચાર્ય , શાળા પરિવાર અને એસ.એમ.સી. સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વધુમાં આ નિમિત્તે અનંતે તૈયારી કરાવનાર તેના ક્લાસના તન્વી મેડમ નો આભાર વ્યક્ત કર્યો હતો

X
Anklav - આમરોલ શાળાના વિદ્યાર્થી નેશનલ ચેમ્પિયનશિપમાં ઝળકયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી