તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anklav
  • આંકલાવ |આંકલાવ વિધાનસભામાં પંડીત દીનદયાલ ઉપાધ્યાય જન્મ શતાબ્દિ પર્વ નિમિતે

આંકલાવ |આંકલાવ વિધાનસભામાં પંડીત દીનદયાલ ઉપાધ્યાય જન્મ શતાબ્દિ પર્વ નિમિતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકલાવ |આંકલાવ વિધાનસભામાં પંડીત દીનદયાલ ઉપાધ્યાય જન્મ શતાબ્દિ પર્વ નિમિતે બુથ વિસ્તાર યોજના અંતર્ગત આંકલાવમાં વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આંકલાવ વિધાનસભામાં આવેલા 227 બુથમાં જઇને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના પ્રજાલક્ષી કામોને લોકો સુધી પહોંચાડાયા હતા. જેમાં સરકાર દ્વારા હાંસિલ કરવામાં આવેલી સિદ્ધિઓ અને સરકારની યોજનાઓને આંકલાવ ભાજપના કાર્યકર્તાઓ થકી પ્રજાના ઘર ઘર સુધી પહોંચી 25 હજારથી વધુ કુટુંબો સુધી માહિતી પહોંચાડવામાં આવી છે.

આંકલાવ ભાજપે ઘેર ઘેર સરકારના કાર્યો પહોંચાડ્યા

અન્ય સમાચારો પણ છે...