આસોદરમાં માતા-પિતાને પુત્રએ પત્ની સાથે મળી માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકલાવ : આસોદર લક્ષ્મીપુરા સીમમાં રહેતા કાભઇભાઈ ચૌહાન જેઓ ખેતમજૂરી કરી જીવન ગુજારે છે. દીકરો એક મહિના પહેલા સાસરી સુંદન રહેતો જે સોમવારે પત્ની સાથે આવી પૈસાની માગણી કરતા કાભઇભાઈએ મારી પાસે પૈસા નથી તેવું કહેતા પુત્ર ચંદ્રસિંહ ઉશ્કેરાઇ જતા પિતાને માર મારવા લાગ્યો હતો આ સમયે પત્ની છોડવા જતા ચંદ્રસિંહની પત્નીએ ગગીબેને પણ મારમારતા આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...