તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજમાં આજે કુબેરજી મહાદેવ પાટોત્સવ યોજાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ કુબેરજી મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે તા.19/ ના રોજ પાટોત્સવ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. મંદિરના પૂજારી દીપકભાઇ ભટ્ટના જણાવ્યા મુજબ 10/30 થી 11/30 કલાક સુધી પૂજાવિધિ તથા સાંજે 5/30 કલાકે મહાદેવ મંદિરેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરીને નીજ મંદિરે પરત આવશે.

અન્ય સમાચારો પણ છે...