તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલટ ગામે રામજી મંદિર અને રામદેવપીર મંદિરનું ખાત મુહૂર્ત કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ ભાસ્કર | કોલટ ગામે ભોઈ સમાજ દ્વારા રામજી મંદિર, રામદેવ પીર મહારાજ તથા રાધેકિષ્ણ મંદિરના ત્રિવેણી સંગમનું ખાત મુહુર્ત તથા શીલા પૂજનનું આયોજન કરાયું હતું. જેમાં જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા, જૂનાગઢના રાજુભાઈ પ્રમુખ, ચેતનાબેન ચુડાસમા કોર્પોરેટર, કાંતિદલ સેવા ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ પ્રવીણભાઈ, મહામંત્રી ભૂલાભાઈ તથા ગુજરાત ભોઈ સમાજ પ્રમુખ પ્રેમજીભાઈ મહેરા તથા વિસનગરથી નીલકંઠભાઈ વકીલ સહીત આગેવાનો તથા વડીલો, યુવાનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...