તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામ બીઆરસીમાં પતંગોત્સવની ઉજવણી કરાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રામપુરા(ભંકોડા) ભાસ્કર | વિરમગામ બીઆરસીમાં પતંગોત્સવની ઉજવણી કરાઈ હતી. જેમાં 60થી પણ વધારે દિવ્યાંગ બાળકો અને વાલીઓ હાજર રહ્યા હતા. દરેક બાળકને દોરા અને ચશ્મા આર.ટી. શિક્ષકો તરફથી અપાયા હતા. પતંગ અને જમવાનું બીઆરસી તરફથી આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે માજી બીઆરસી કો.ઓર્ડીનેટર અને હાલ કેળવણી નિરીક્ષક મહીપતસિંહ ઝાલાએ હાજર રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો