તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરા તાલુકા પંચાયતમાં કિસાન સન્માન નિધી કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરા | શહેરા શહેરા તાલુકા પંચાયત કિસાન સન્માન નિધી નો તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો પ્રધાનમંત્રી યોજના અંતર્ગત ગોરખપુર ઉત્તર પ્રદેશ ખાતે યોજનાનો શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં ત્રણ સ્થળે રાજ્ય ,જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજાયા.શહેરા તાલુકા પંચાયત હોલ ખાતે કાર્યક્રમમાં તાલુકા પંચાયત ટીડીઓની આગેવાની હેઠળ યોજવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો