તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધંધુકા પુનિતનગર બાળમંડળ દ્વારા કિર્તન ભક્તિનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધુકા ભાસ્કર | B.A.P.S.સ્વામિનારાયણ ધંધુકા પુનિતનગર બાળમંડળ આયોજિત પિતૃઓ ના મોક્ષાર્થે શ્રાદ્ધ પક્ષ દરમ્યાન બાળ કીર્તનભક્તિ નો વિશિષ્ટ કાર્યક્રમ નું આયોજન કરેલું હતું જે તા.13/09/2019 ને શુક્રવાર થી 30/09/2019 ને સોમવાર સુધી ચાલુ રહેશે. સમય સાંજે-5.00 થી 6.30 અને રાત્રે-8.00 થી 9.30 સુઘી રોજ બે કાર્યક્રમ કરવામાં આવતા બાળ કીર્તનભક્તિનો કાર્યક્રમ પુનિતનગર તથા અન્ય વિસ્તારોમાં આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...