તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડા - મહેમદાવાદ રોડ ઉપર આવેલી વાડીમાં લગ્ન પ્રસંગમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા - મહેમદાવાદ રોડ ઉપર આવેલી વાડીમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા નડિયાદના યુવકની ગાડીનો કાચ તોડી, તેમાંથી કોઇ અજાણ્યો શખ્સ લેપટોપની ચોરી કરી ગયો હતો. ખેડા ટાઉન પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

પીજ રોડ પર આવેલ સુંદરબાગ સોસાયટીમાં રહેતા જૈમીનકુમાર પ્રવિણભાઇ પટેલ ફાઇનાન્સર છે. શનિવારે તેઓ મહેમદાવાદ-ખેડા રોડ ઉપર આવેલ પટેલ વાડીમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. આ સમયે તેઓની પાર્ક કરેલ કારનો પાછળના દરવાજાનો કાચ તોડીને, સીટઉપર મૂકેલ ડેલ કંપનીનું જૂનું લેપટોપ કિંમત રૂ.5 હજારનું તથા જયમીનભાઇના ઓરિજીનલ ડોક્યુમેન્ટસવાળી બેગ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી ગયો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો