કપડવંજ જીવન શિલ્પ એજયુ. પ્રાયમરી સ્કૂલમાં સ્પેલીંગ સ્પર્ધાનું સુપેરેઆયોજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ ભાસ્કર | કપડવંજ જીવન શિલ્પ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત જીવનશિલ્પ પ્રાયમરી સ્કૂલમાં વિદ્યાર્થીઓનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન વધે તે હેતુથી ધો.5થી 8ના વિદ્યાર્થીઓ માટે સ્પેલીંગ સ્પર્ધાનું સુપેરે આયોજન કરવામાં આવ્યું હતું. ધો.5થી 8ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કુલ 10 રાઉન્ડના અંતે પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર આપીને
વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરી આનંદની લાગણી વ્યકત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...