તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડભોઇ અને કાયાવરોહણમાં કમલદીપ કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય અને કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા ગરીબ અને નિરાધાર લોકોને જુદીજુદી યોજનાઓના લાભ આપી તેમજ ગરીબ કલ્યાણ મેળાઓ થકી સાધન સહાય આપી રોજીરોટી માટે પગભર કરી નિસહાય અને ધંધા રોજગારથી વંચિત બેકારીના અંધકારમાં હોમાયેલા લોકોને સરકારી યોજનાઓના લાભો થકી જીવનમાં પ્રકાશ આવતા આજરોજ ભાજપા પક્ષ દ્વારા લાભાર્થીઓ માટે કમલદીપ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ ડભોઇ તાલુકાના પણસોલી ગામે કાયાવરોહણ ખાતે પણ ભાજપાના હોદ્દેદારોએ યુવાનોને ભેગા કરી કાર્યક્રમ કર્યો હતો. તેમજ ડભોઇની હીરાભાગોળ ખાતે આવેલ ખોડીયાર માતાના મંદિરના પ્રાંગણમાં પણ કમલદીપ કાર્યક્રમ યોજાતા મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો