કપડવંજની માલઇંટાડી પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ | તાલુકાના માલઇંટાડી પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ અને ધો.8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને સારૂ પ્રદર્શન કરનારા સ્કૂલના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ મ્યુનિસિપલ સદસ્ય ચિન્ટુભાઈ પટેલ, સેવા સંઘ કપડવંજના પ્રમુખ સમીરભાઈ કાંટાવાળા, નિવૃત્ત શિક્ષક બી.એસ. ભાવસારની હાજરીમાં યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. માલ ઇંટાડી આમશાળાના ધુળાભાઈ અને આચાર્ય ચેતન પટેલ, સ્ટાફ મિત્રો અનેગામના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...