તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડાણા આઉટ પોસ્ટના હે.કો.નું અજાણ્યા વાહનની ટક્કરે મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિવડાકોલોની | કડાણાના રણકપુર આઉટ પોસ્ટના હે.કો.કુલદિપસિંહ ભુપેન્દ્રસિંહ બારીયા શહેરાના ધામણોદ ગામના વતની હતી. કુલદિપસિંહને ચાર બહેનો, પત્ની અને બે પુત્ર છે. જયાં ગત રાત્રીના અરસામાં પોતાની ફરજ દરમિયાન સરકારી બાઇક લઇ રણકપુરથી કડાણા તરફ આવતા હતા. અને અંધારી ગામ નજીક આવેલ સુજલામ સુફલામ કેનાલ પાસે અજાણ્યા વાહને ટકકર મારતા ઘટના સ્થળે મોત નીપજયુ હતુ. મૃતદેહને કડાણા સરકારી દવાખાને પીએમ માટે લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો