તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા સ્ટેશને જ. મેનેજરે સુવિધાનું નિરીક્ષણ કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગોધરા, વડોદરા, આણંદ, ડાકોર સહિતના રેલ્વે સ્ટેશન પર પ્રાથમિક સુવિધા મળે છે કે નહિ તે તપાસ કરવા પશ્ચીમ રેલ્વેના જનરલ મેનેજર અાલોક કંસલે શનીવારે ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે અાવ્યા હતા. ગોધરા ેરલવ્ે સ્ટેશન ખાતે વિશેષા ટ્રેન મારફતે અધીકારીઅોના કાફલો અાવેલ જનરલ મેનેજરે ગોધરા રેલ્વે સ્ટેશન પર ની સુવિધાોઓની ચકાસણી કરી હતી. સાથે ડિવિઝન ના તમામ સેક્શન ના બ્રિજ પેદલ પુલ પ્લેટફોર્મનું સમાર કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે કેમ તેની સમીક્ષા કરી હતી.ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે જનરલ મેનેજરને ગોધરાના ધારાસભ્ય વતી ગોધરા રેલ્વે સ્ટેશન કન્સલ્ટીક કમીટીના સભ્યોઅે ગોધરાના સિગ્નલ ફળીયા પાસેના રેલ્વેના ગળનાળાનો અાસપાસના 40 ગામો સહીત વિસ્તારના લોકો માટે ઉપયોગ કરે છે. જયાં અવાર નવાર પાણી ભરાઇ જાય છે. જેથી અાવવા જવા માટે અલગ અલગ બ્રીજની જરુર હોવાથી બીજો નવો 25 ફુટનો નવીન બ્રીજ બનાવાની મંજુર કરવાની રજુઅાત ધારાસભ્યે

...અનુ. પાન. નં. 2

નવું ગરનાળું બનાવવા ધારાસભ્યની માંગ

પ્રાથમિક સુવિધાની ચકાસણી કરવા

_photocaption_પશ્ચિમ રેલવેના જીએમએ ગોધરા રેલવે સ્ટેશને કામગીરીની મુલાકાત લીધી હતી તથા આગેવાનો સાથે ચર્ચા કરી હતી*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો