તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલોદ તા.પંચાયત કચેરી નવીન ભવનમાં ધમધમી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ | ઝાલોદ તાલુકા પંચાયત કચેરીની વિવિધ શાખાઓ નવ નિર્માણ પામેલા પંચાયત ભવનમા પ્રવેશ કરી કામગીરી શરૂ કરાઇ હતી.વર્ષોથી જર્જરિત કચેરીને તોડી પાડીને કરોડના ખર્ચે નવી કચેરી નિર્માણ કરાઇ હતી. તાલુકા પંચાયતની તમામ કચેરીઓ પંચાયતના સ્ટાફ ક્વાટર્સ ખસેડવામાં આવી હતી.બાદ નવીન કચેરીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરાયા બાદ ધારાસભ્ય ભાવેશ કટારાએ વિધિવત પ્રવેશ કરીને કચેરીને કાર્યવંત કરી હતી.તાલુકા પંચાયતના તમામ વિભાગોની કચેરીઓ નવા ભવનમાં શરૂ કરવામાં આવી છે.જેથી હવે અરજદારોને પંચાયત ખાતે વિવિધ સુવિધા પ્રાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો