તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલાવાડી જૈન સમાજની બેઠક યોજાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રામપુરા(ભંકોડા) ભાસ્કર | ઝાલાવાડી જૈન સમાજની અગ્રણીઓની બેઠક અમદાવાદમાં યોજાઈ હતી. પ્રવીણભાઇ શાહના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં ઝાલાવાડી જૈન સમાજની અગ્રણી મધુકર ડગલી, કીર્તીભાઇ શાહ, સુરેશભાઈ શાહ, ડી.કે. શાહ (પ્રમુખ જૈન સંઘ રામપુરા), અશ્વિનભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આગામી ઝાલાવાડી જૈન સમાજની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન કરાયું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો