તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જે. જે. શાહ કુમાર મંદિર પ્રાથમિક શાળામાં ‘કાચું એટલું સાચું’ કાર્યક્રમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ ભાસ્કર | વિરમગામની શ્રી જે.જે.શાહ કુમાર મંદિર પ્રાથમિક શાળા માં કાચું એટલું સાચું કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓએ શિયાળાના શાકભાજીનો કાચો નાસ્તો એક સાથે શાળાના મેદાનમાં બેસીને કર્યો હતો. આચાર્ય મનોજકુમાર આર. ભટ્ટ દ્વારા ‘કાચું એટલું સાચું’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય વર્ધક કાચા શાકભાજી ખાવાથી થતા લાભ વિશે સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો