તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ પીને ધમાલ મચાવતો ઈસમ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનપુર. ધાનપુર તાલુકાના ઝાબુ ગામનો સનિયા ભાઈ નરીયા નાવરીયા ભાઈ બારીયા ગુરુવારે ના રોજ બપોરના ધાનપુર કૉર્ટ પરિસરની નજીક દારૂ પીને લથડિયા ખાતો જોવા મળ્યો હતો. લવારો પણ કરતો હોવાથી જાગૃત નાગરિકે ધાનપુર પોલીસને જાણ કરી હતી. જેથી ધાનપુર પોલીસે શનીયાભાઈની ધરપકડ કરીને તેની સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...