તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજમાં ચાઇલ્ડ લાઇન અંગે માહિતી આપવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ ભાસ્કર | કપડવંજમાં આવેલી વીએસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત ચાઇલ્ડ લાઇન 1098 જે પ્રોજેક્ટ 0થી 18 વર્ષના માટે કાર્યરત છે. બાળકોના હિતો અને સંરક્ષણ વિષે આમ જનતાને જાગૃતિ ફેલાય તે માટે કપડવંજ ચાઇલ્ડ લાઇન 1098 દ્વારા કપડવંજ તાલુકાના ફતિયાવાદ ગામે આવેલી પ્રાથમિક શાળામાં અઢી સો જેટલા બાળકોને ચાઇલ્ડ લાઇન 1098 માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...