તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજ ખાતે ભારતીય બંધારણ વિષયક વ્યાખ્યાન યોજાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપડવંજ ભાસ્કર | કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે.એસ. આર્ટ્સ એન્ડ વી.એમ. પારેખ કોમર્સ કોલેજ કપડવંજ ખાતે ઉદિશા પ્રકલ્પ અંતર્ગત ભારતીય બંધારણ વિષયક વ્યાખ્યાન યોજાયું હતું. આ કાર્યક્રમના પ્રારંભે સહુને આવકારતા કોલેજના આચાર્ય ડો. ગોપાલ શર્માએ સાંપ્રાતમાં ભારતીય બંધારણથી અવગત થવા પર ભાર મુક્યો હતો. આ કાર્યક્રમમાં હાજર વકતા ડો. સોનલબહેન ઐયરે ભારતીય બંધારણની રચના પ્રક્રિયા તેમજ બંધારણના આમુખ વિશે વિશદ છણાવટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો