તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો આવતા કરજણમાં વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરકાર પાસે પોતાના હકની માંગણી માટે એસટીના કર્મચારીઓ હડતાલ પર ગયા. શિક્ષકો એક દિવસની હડતાલ પર ગયા. જ્યારે છેલ્લા 13 દિવસથી આરોગ્ય ખાતાના કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને હડતાલ પર છે. જેમાં સરકારે શિક્ષકોને અને આરોગ્ય કર્મચારીઓને પણ મચક નથી આપતી. જ્યારે વાતવરણમાં બદલાવ આવવાથી કરજણ પંથકમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે જિલ્લામાં સ્વાઇન ફ્લૂના દર્દીઓ પણ વધી રહ્યા છે. જેથી જનતાના આરોગ્ય પર ખતરો મંડાઈ રહ્યો છે.

હાલમા વાતવરણમાં પલ્ટો આવવાથી કરજણ પંથકમાં લોકોને ખાસ કરીને વાઇરલ ઇન્ફેક્શન જોવા મળે છે. આને શરદી ખાંસી તાવવાળા દર્દીઓથી ખાનગી દવાખાના ઉભરાઇ છે. ત્યારે છેલ્લા 13 દિવસથી આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે. સરકાર કોઈ નિકાલ લાવતી નથી. ત્યારે વહેલી તકે આરોગ્ય કર્મચારીઓની હડતાલનો નિકાલ કરવામાં આવે તેવી લાગણી ફેલાઇ છે. હાલમાં તો લોકોના આરોગ્ય પર ખતરો મંડાઈ રહ્યો છે અને જિલ્લામાં સ્વાઇન ફ્લૂના દર્દીપણ બધી રહ્યા છે. જેથી લોકના આરોગ્યની ચિંતા રાખીને આરોગ્ય કર્મચારીઓની હડતાલનું નિરાકરણ કરવામાં આવે. આમ એસટીના કર્મચારીઓ બાદ શિક્ષકો એક દિવસની હડતાળ પર હતા. હવે છેલ્લા 13 દિવસથી આરોગ્ય કર્મચારી હડતાલ પર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો