તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીછવાણીમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન-2નું ઉદ્દઘાટન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઘોઘંબાના રીછવાણી ખાતે ગુજરાત સરકારના સુજલામ સુફલામ જળસંચય અભિયાન-2 યોજનાનું રાજયકક્ષાના મંત્રીના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતુ. ગુજરાતને જળથી સમૃદ્ધ બનાવવાના આશય સાથે રાજય સરકાર દ્વારા તળાવો, કૂવા તથા કાંસોને ઉંડા કરી જળના સંગ્રહ બને તેટલો વધુ કરવાના પ્રયાસોના ભાગરૂપે સરકાર દ્વારા સુજલામ સુફલામ જળસંચય યોજના-2ના પ્રારંભ સોમવારના રોજથી કરાયો છે. રીછવાણી ખાતેના આ કાર્યક્રમમાં ધારાસભ્ય, સાંસદ પ્રભાતસિંહ સાથે જીલ્લાના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંત્ર જયદ્રથસિંહ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, જળ એજ જીવન છે તેનો બગાડ થાય તે હવે પોષાય તેમ નથી. તથા વરસાદનું પાણી બેકાબુ થઇ વહી જાય તેનો સંચય કરવો જોઇએ. જેથી ગરમીના દિવસોમાં પશુ પંખીઓ અને માનવો પાણીનો ઉપયોગ કરે.

સુજલામ સુફલામ જળસંચય અભિયાન-2 યોજનાનું રા.કક્ષાના મંત્રીના હસ્તે ઉદ્દઘાટન.-સુરેન્દ્ર શાહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો