સરસવણીમાં વેપારીના ઘરમાંથી 940 કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા પોલીસે સરસવણી ગામેથી વેપારીના ઘરમાંથી અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડતા ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ગામડાઓમાં નશા કારક પીણાં બનાવવા માટે અખાદ્ય ગોળ વેચતો હોય છે. જેમાં પાદરા પોલીસ ને બાતમી મળી હતી કે કરજણ રોડ ઉપર આવેલ સરસવણી ગામમાં પરચુરણ સામગ્રી વેચતા ફિરોજભાઈ અબ્દુલ ભાઈ વહોરો એ તેમના ઘરે અખાદ્ય ગોળ રાખીને વેચી રહ્યા છે. તેના આધારે પાદરા ...અનુસંધાન પાના નં.2

સરસવણીમાં વેપારીના ઘરમાંથી અખાદ્ય ગોળ ઝડપાયો.તસવીર ગોપાલ ચાવડા

અન્ય સમાચારો પણ છે...