તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરાના વાઘજીપુર ગામે જમીનની અદાવતમાં મકાન સળગાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરા | શહેરા તાલુકાના વાઘજીપુર બારીયા ફળિયા ખાતે રહેતા સુમિત્રાબેન ભૂપતસિંહ બારીયા એ પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે આ જ ગામના દલસુખભાઈ સમયની સાથે અગાઉ જમીન બાબતે તકરાર થઇ હતી જે જમીનની અશોકભાઈ અદાવત રાખી સુમિત્રાબેન બારીયા નુ મકાન સળગાવી દીધું હતું મકાન સળગી જતાં બે લાખ રૂપિયાનું નુકસાન સુમિત્રાબેનને થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો