તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકાના કૌકા-વીરડી વચ્ચેના નબળા કામમાં તંત્ર સફાળું જાગ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ જિલ્લામાં આવેલાં ધોળકા તાલુકાનાં કૌકા-વીરડી ચોકડી રોડ વચ્ચેનાં બોક્ષનળાનાં નબળા કામ કરાયા હ હોવા અંગે સમાચાર 13 ફેબ્રુઆરીએ દિવ્ય ભાસ્કરમાં પ્રસારિત થયા હતાં. જેને લઈને તંત્ર સફાળુ જાગ્યું છે અને બોક્સ નળા આગળથી માટી હટાવી સુધારાત્મક કામગીરી હાથ ધરી છેે.તસવીર-માર્ગેશ મોદી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો