પંચમહાલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વી.કે.ખાંટે ઉમેદવારી પત્ર ભર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ લોકસભા બેઠક ના કોંગ્રેસ ના ઉમેવાર વેચાત ખાંટ દ્વારા પોતાની ઉમેવારી ને મજબૂત કરવા ના ઇરાદે ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગોધરા ના એસ આર પી ગ્રાઉન્ડ સામે આવેલ સભા મંડપ માં જંગી કાર્યકર્તા ઓ ની જંગી મેદની ને સંબોધી હતી.કોંગ્રેસ ના પંચમહાલ લોકસભા વિસ્તાર ના કાર્યકર્તા ઓ ખુબ જ મોટી સંખ્યા માં વી.કે.ખાંટ ના સમર્થન ઉમટ્યા હતા.આજરોજ ખુબ જ મોટી સંખ્યા કાર્યકર્તાઓ ની મેળાવડો ભેગો કરી

...અનુ. પાન. નં. 2

પંચમહાલ લોકસભા સીટ પર કોંગ્રેસના વી.કે.ખાંટે જંગી રેલી કાઢી ઉમેદવારી પત્ર વિજય મુહુર્તમાં ભર્યુ

ભાજપમાં ગાબડું
કોંગ્રેસે ભાજપના ગઢ ગણાતા શહેરા,મહી.માંથી ગાબડું પાડ્યું હતું. 500 જેટલા કાર્યકર્તાઓ વિધીવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા.ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલ કાર્યકર્તાઓનું સ્વાગત કરતા જણાવ્યું કે હવે અમારી તાકાત બમણી થઇ છે.1 લાખથી વધુ મતોની સરસાઈથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .

અન્ય સમાચારો પણ છે...