તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડલમાં વાવેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે લઘુરુદ્ર યોજાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડલ | માંડલમાં આવેલ અતિ પૌરાણીક વાવેશ્વર ધામ આવેલું છે. જ્યાં વાવેશ્વર મહાદેવ નામનું પાંડવો સ્થાપિત શિવ મંદિર બિરાજમાન છે. ત્યારે આ જગ્યામાં પ્રથમ વખત તા.4/3/19 ને સોમવારે શિવરાત્રિના રોજ હોમાત્મક લઘુરુદ્રનું તથા લોકમેળાનું આયોજન માંડલના બ્રાહ્મણ સમાજ યુવકો દ્વારા કરાયું છે. જેના દર્શનનો લાભ લેવા ભકતોને જણાવાયું છે તેમ સમસ્ત બ્રહ્મસમાજ માંડલ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો